________________
શ્રી સમ્યક૫રાકમાધ્યયન-૨૯
૨૪3 “जहा सूइ समुत्ता पडिआवि न विणस्सइ । तहा जीवे समुत्ते संसारे न विणस्सइ॥" नाणविणयतवचरित्तजोगे संपाउणइ । ससमयपरसमयसंघायणिज्जे भवइ । ६१॥
ज्ञानसम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? ज्ञानसम्पन्नतया सर्वभावाभिगमं जनयति, ज्ञानसम्पन्नश्च जोवश्चतुरन्ते સંસાત્તારે વિનરારિ,
" यथा सूची ससूत्रा पतितापि न विनश्यति । तथा जीवः ससूत्रः संसारे न विनश्यति ॥" ज्ञानविनयतपश्चारित्रयोगान् सम्प्राप्नोति । स्वसमयपरसमयसंघातनीयो भवति ॥६१।।
અર્થ-ત્રણ સમાધારણાઓથી ત્રણ જ્ઞાન વગેરેની વિશુદ્ધિ કહી. હવે તેનું ફલ દર્શાવે છે. હે ભગવન! જ્ઞાન સંપન્નતાથી જીવ કયે ગુણ મેળવે છે? શ્રુતજ્ઞાન રૂપ જ્ઞાનસંપન્નતાથી સર્વ પદાર્થવિષયક બોધને જીવ પામે છે. જ્ઞાનસંપન્ન જીવ ચાર ગતિ રૂપ સંસાર–વનમાં મેલમાર્ગથી વિશેષ દૂર થતા નથી. “જેમ દેરાથી બંધાયેલી સોય ઉકરડા વગેરેમાં પડેલી હોવા છતાં દૂર થતી નથી, તેમ શ્રત રૂપી રાથી બંધાયેલ આત્મા સંસારમાં મોક્ષમાર્ગથી દૂર થતું નથી.” એથી જ જીવ અવધિ વગેરે જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના વ્યાપારોને જીવ સારી રીતિએ પામે છે. સ્વશાસ્ત્ર-પરશાસ્ત્રવેત્તાઓને પ્રધાન પુરુષ હોઈ મળવાને
ગ્ય બને છે યાને શાસ્ત્રવેત્તાઓ આ મહાપુરુષને મેળવે છે. (૬૧–૧૧૫૧)