________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
समाधारणयाए णं चरितवज्जवे विसोहे, चरित्तपज्जवे विसोहित्ता अडवखायचरितं विसोहेइ अहक्खायचरितं विसोहित्ता चत्तारिकेवली कम्मं से खवेइ तओ पच्छा सिज्झइ. बुज्झइ, मुच्चर, परिनिब्वाइ सव्वदुखाणमंत करेइ ॥ ६० ॥
૨૪૨
काय समाधारणया भदन्न ! जीवः किं जनयति ? कायसमाधारणया चरित्रपर्यवन्विशोधयति चरित्रपर्यवान्विशोध्य यथाख्यात चारित्रं विशोधयति यथाख्यातचारित्रं विशोध्य चत्वारि केवलसत्कर्माणि क्षपयति, ततः पश्चात्सिध्यति, बुध्यते, मुच्यते, परिनिर्वाति, सर्वदुःखानामन्तं करोति ॥ ६० ॥
અથ−હે ભગવન્ ! કાયસમાધારણાથી જીવ કયા ગુણુને પામે છે? જીવ સંયમના ચેગામાં શરીરને સારી રીતિએ વાપરવા રૂપ કાયસમાધારણાથી ક્ષાર્યાપથમિક ચારિત્રના બેક રૂપ ચારિત્રપર્યાયને વિશુદ્ધ કરે છે, ચારિત્રપોચાને વિદ્ધ મનાવી યથાખ્યાત ચારિત્રને વિશુદ્ધ કરે છે, યથાખ્યાત ચારિત્રને વિશુદ્ધ કરી ચાર-કેવલીમાં વિદ્યમાન ભવાપગ્રાહી વનીયાદિ અઘાતી કર્માંને ખપાવે છે અને ત્યાર બાદ સિદ્ધ युद्ध - भुक्त-परिनिर्वाणुपसंपन्न - सर्व दुःयोनो तारी अने छे. (१०-११५०)
नाणसंपन्ना णं भंते ! जीवे किं जणयइ ? नाणसंपन्न - याए णं सव्वभावाहिगमं जणयह, नाणसंपन्ने अणं जीवे चाउरंते संसारकंतारे न विणस्सइ,