________________
ર૩૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ काउज्जुअयं भावुज्जुअयं मासुज्जुअयं अविसंवायणं जणयइ, अविसंवायणसंपन्नाए अ ण जीवे धम्मस्स आराहए भवइ ॥५०॥
___ आर्जवेन भदन्त ! जीवः किं जनयति ? आर्जवेन नु 'कायर्जुकतां भावणुकतां भाषणुकतामविसंवादनं जनयति, अविसंवादनसम्पन्नतया च नु जीवो धर्मस्याराधको મવતિ |૧૦|
અથ–લેજના અભાવમાં માયાને પણ અભાવ થાય છે. તે હે પ્રભુ! આજેથી જીવ કયા ગુણને પામે છે? માયાના અભાવ રૂપ ત્રાજુલાથી કુજ વગેરે વેષ, ભ્રતિકાર આદિ નહિ કરવાથી કાયાની સરલતાને, બીજું વિચારે લેકભક્તિ વગેરેના નિમિત્તે બીજું બેલે કે કરે તેના પરિહાર રૂપ ભાવની સરલતાને, ઉપહાસ વગેરેના હેતુઓ અન્ય દેશની ભાષાથી બોલવાના ત્યાગ રૂપ ભાષાની સરલતાને અને બીજાને નહિ ઠગવા રૂપ અવિસંવાદને જીવ પામે છે. કાયા આદિની સરલતાને અને અવિસંવાદને પામેલે આત્મા ધર્મને આરાધક બને છે, કેમ કે-ભવાતરમાં પણ ઋજુતાની પ્રાપ્તિ થાય છે. (૫૦–૧૧૪૦)
मवयाए णं भंते ! जावे कि जणयह? । मद्द० मिउमदवसंपन्ने अट्मयठहाणाइं निवेइ ॥५१॥ मार्दवेन भदन्त ! जीवः किं जनयति ? । मा० मृदुमार्दवसम्पन्नोऽष्टमदस्थानानि निष्ठापयति ॥५१॥
અર્થ–આવા ગુણની વિનયથી જ ઈટસિદ્ધિ થાય છે. તે હે ભગવન્! મૃદુતાથી જીવ કયે ગુણ મેળવે છે?