________________
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨
૨૩પા
રાગ-દ્વેષના વિનાશ રૂપ વીતરાગતાથી પુત્રાદિ વિષયક નેહ રૂપ અનુકૂલ બંધનેને અને લેભ-તૃષ્ણ રૂપ અનુકૂલ બંધનેને જીવ છેદે છે. તે શુભાશુભ શબ્દ-સ્પર્શ–રૂપ-રસ–ગમાં વૈરાગ્યવાળ બને છે. (: ૭–૧૧૩૭)
खंतीए ण भंते ! जीवे किं जणयइ ? । खंतीए णं परीसहे जिणइ ॥४८॥ क्षान्त्या भदन्त ! जीवः कि जनयति ? क्षान्त्या परोषहान् . जयति ।।४८।।
અર્થ–વીતરાગનું મૂલ ક્ષમા છે. તે હે પ્રભુ! ક્ષમાથી જીવ કયા ગુણને પામે છે? ક્રોધના જય રૂપ ક્ષમાથી વધ વગેરે પરીષહેને જીવ જીતે છે. (૪૮–૧૧૩૮)
मुत्तीएणं भंते ! जोवे कि जणयइ ? मुत्तीए ण अकिंचणं जणयइ, अकिंचणे अ जीवे अत्थकोलाणं पुरिसाणं अपत्थणिज्जो વરૂ ૪૨
मुक्त्या भदन्त ! जीवः किं जनयति ? मुक्त्या नु अकिं. चनत्वं जनयति, अकिंचनश्च जीवोऽर्थलोलानां पुरुषाणामप्रार्थनीयो મતિ 83
અર્થ–ક્ષમા, સંતેષથી દઢ થાય છે. તે હે ભગવન! મુક્તિથી જીવ ક ગુણ મેળવે છે? નિર્લોભતા રૂપ મુક્તિથી જીવ નિપરિગ્રહપણું પામે છે. અપરિગ્રહીં આત્મા અર્થલે ભી ચેર આદિ પુરૂષને અનિચ્છનીય બને છે. (૪૯-૧૧૩૯)
अज्जवयाए णं भते ! जीवे किं जणयइ ? अज्जवयाए णं