________________
૨૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ નથી અને પૂર્વે બાંધેલ ભપગ્રાહી-અઘાતી ચાર કર્મોને भावे छे. (३८-११२८ )
सरीरपच्चा खाणेण भन्ते ! जोवे किं जणयइ ? सरीरपच्चक्खागेण सिद्धाइसयगुणत्तं निव्वत्तेइ. सिद्धाश्सयगुणसंपन्ने अ ण जीवे लोगग्गमुवगए परमसुही भवइ ॥४०॥
शरीरप्रत्याख्यानेन भदन्त, जीवः किं जनयति ? शरीरप्रत्या. ख्यानेन सिद्धातिशयगुणत्वं निर्वतयति सिद्धातिशयगुणसम्पन्नश्च नु जीवो लोकाप्रमुपगतः परमसुखी भवति ॥४०॥
અર્થ-ગપ્રત્યાખ્યાન કરનારને શરીર પ્રત્યાખ્યાન થાય છે. તે હે ભગવન! શરીર પ્રત્યાખ્યાનથી જીવક ગુણ મેળવે છે? ઔદારિક આદિ શરીરના પ્રત્યાખ્યાનથી કૃષ્ણ નહિ, નીલ નહિ વગેર સિદ્ધોના અતિશય ગુણોને જીવ પામે છે. સિદ્ધોના અતિશય ગુણને પામેલે આત્મા, મુક્તિપદ રૂપ લેના मने पाले ५२म सुभी मने छ. (४०-११३०)
सहायपच्चकखाणेणं भंते ! जीवे कि जणयइ ? सहायपच्चक्खाणेणं एगोभावं जणयइ एगीभावभूए अजीवे एगगं भावमाणे अप्पझंझे अप्पकसाए अप्पकलहे अप्पतुमंतुमे संजमबहुले संवरबहुले समाहिए आवि भवइ ।। ४१॥
सहायप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? सहायप्रत्याख्यानेनैको प.वं जनयति, एकीभावभूतश्च जीव ऐकायं भावयन्नल्पद्वंद्वोऽल्पकषायोऽल्पकलहोऽल्पत्वंत्वः संयमबहुल: समाहितश्चापि भवति ॥४१॥