________________
શ્રી સમ્યકત્વપરાક્રમાધ્યયન-૨૯
૨૩૬ અર્થ સંગ વગેરે પ્રત્યાખ્યાનો પ્રાયઃ સહાયપ્રત્યાખ્યાનમાં જ સુકર બને છે. તે હે ભગવન ! સડાયપ્રત્યાખ્યાનથી જીવ કા ગુણ મેળવે છે? સહાયકારી સાધુઓના પ્રત્યાખ્યાન રૂ૫ સહાયપ્રત્યાખ્યાનથી તથવિધ યોગ્યતાથી થનાર અભિગ્રહવિશેષથી એકત્વ રૂપ એકીભાવને જીવ પામે છે. એકત્વને પામેલે આત્મા, એક ધ્યેયનું ધ્યાન કરતે, જીભાજોડી-ઝઘડાથી પર બનેલો, કષાયથી દૂર રહેલે અને સ્વપ અપરાધી પ્રત્યે પણ “તે જ આ કર્યું, તું જ આમ કરે છે. ઈત્યાદિ વારંવાર પ્રલાપથી પર બને, સંયમની પ્રધાનતાવાળે, સંવર પુકલતાવાળો અને જ્ઞાનાદિ સમાધિવાળે પણ બને છે. (૪૧–૧૧૩૧).
भत्तपच्चक्खाणेण भते ! जीवे कि जणयइ ? भत्त० अणेगाई अवसयाई निरु भइ ॥४२॥ भक्तप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? । भक्त० अनेकानि भवशतानि निरुणद्धि ॥४२॥
અથ–આ આત્મા અંતે ભક્તપ્રત્યાખ્યાન કરે છે. તે હે પ્રભુ! ભકતપ્રત્યાખ્યાનથી જીવ કયા ગુણને પામે છે? આહાર રૂપ ભક્તના પ્રત્યાખ્યાનથી અર્થાત્ ભક્તપરિજ્ઞા વગેરેથી અનેક સેંકડો ભવના બ્રમણને રોકે છે, કેમ કે-દઢ શુભ અધ્યવસાયથી સંસારને અલપ બનાવે છે-ટૂંકાવે છે. (૪૨–૧૧૩૨)
सम्भावपच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ? सम्भावपच्चकखाणेणं अनिअटिं जनयति, अनियट्टि पडिवन्ने म