________________
શ્રી સમ્યકત્વ૫રાકમાધ્યયન-૨૯
कसायपच्चक्खाणेणं भंते ! जोवे किं जणयइ ? कसायपच्चखाणेण वीयरागभाव जगयइ, वीयरागभावं पडिवणे अ णं जीवे समसुहदुक्खे भाइ ॥३८॥
कषायप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? कषायप्रत्याख्यानेन वीतरागभावं जनयति, वीतरागभावं प्रतिपन्नश्च नु जीवः समसुखदुःखो भवति ॥३८॥ ' અર્થા–આ ત્રણ પ્રત્યાખ્યાન કષાયના અભાવમાં સફલા છે. તે હે ભગવન્! કષાયના પ્રત્યાખ્યાનથી જીવ કયા ગુણ મેળવે છે? ક્રોધ વગેરેના નિવારણ રૂપ કષાયના પ્રત્યાખ્યાનથી જીવ વીતરાગભાવને પામે છે. વીતરાગભાવને પામેલે જીવ, રાગ અને દ્વેષને અભાવ થવાથી સરખા સુખ અને દુઃખવાળે થાય છે. (૩૮–૧૧૨૮)
जोगपच्चक्खाणेण भन्ते ! जीवे किंजणयइ ? जोगपच्चक्खाणेणं अजोगितं जणयइ, अजोगीण जीवे नवं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ ॥३९॥ ___ योगप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? योगप्रत्या. ख्यानेन अयोगित्वं जनयति, अयोगी नु जोवो नवं कर्म न बध्नाति, पूर्वबद्धं च निर्जरयति ॥३९॥
અર્થ-કષાય વગરને પણ યોગપ્રત્યાખ્યાનથી મુકત થાય છે. તે હે પ્રભુ! ગપ્રત્યાખ્યાનથી જીવ કયા ગુણને પામે છે? મન-વચન-કાયાના વ્યાપારના નિરોધ રૂપ યોગપ્રત્યાખ્યાનથી જીવ અગીપણાને પામે છે. અગી જીવ, સકલ બંધના હેતુઓને અભાવ હોવાથી નવીન કર્મ બાંધતે