________________
૧૨૯
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સા-ખીજો ભાગ
પણ થાય છે. તે હૈ પ્રભુ ! ઉપધિપ્રત્યાખ્યાનથી જીવ કયો ગુણુ પામે છે ? રજોહરણ અને મુહુપત્તિ સિવાયની ઉપધિના પ્રત્યાખ્યાનથી સ્વાધ્યાયની ક્ષતિ રૂપ પરિમથના અભાવને જીવ પામે છે. ઉપદ્ધિ વગરના જીવ, વસ્ર વગેરેની અભિલાષા વગરના ખની ઉપધિ સિવાય શારીરિક કે માનસિક સ કલેશને અનુભવતા નથી. ( ૩૬-૧૧૨૬ )
आहारपच्चवखाणेण भने ! जीवे किं जणयइ ? आहारपच्चक्खाणेण' जो विआसंसप्पयोगं वोच्छिंदइ, जीविआसंसप्पभगं वोच्छिदित्ता जीवे आहारमंतरेण न संकिलिस्सा ||३७|| आहारप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? आहारप्रत्याख्याने न जीविताशंसाप्रयोगं व्यवच्छिनत्ति, जीविताशंसाप्रयोगं व्यवच्छिद्य जीव आहारमन्तरेण न મેરિયત । બા
અથ−ઉપધિપ્રત્યાખ્યાનવાળા જિનકલ્પી વગેરેને આહાર આદિના અલાભમાં ઉપવાસ પણ થાય, કે જે ઉપવાસ આહારપ્રત્યાખ્યાન રૂપ હાય છે. તે હે ભગવન્ ! આહારપ્રત્યાખ્યાનથી જીવ કયા ગુણને મેળવે છે? આડારપ્રત્યાખ્યાનથી જીવનમાં અભિલાષા કરવા રૂપ જીવિતાશ'સા પ્રયાગને જીવ તેડે છે અર્થાત્ જીવન આહારને આધીન છે. આહારના પ્રત્યાખ્યાનમાં જીવિતની આશંસાના અભાવ થાય છે જ. તે જીવિતાશ'સા પ્રયોગને છેદીને જીવ, આહાર વિના સલેશને અનુભવત નથી યાને ઉત્કૃષ્ટ તપ કરવા છતાંય માધાના અનુભવ કરતા નથી. ( ૩૭–૧૧૨૭ )