________________
-
-
-
-
૨૨૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
અર્થ–વ્યવદાન વિષયસુખની સ્પૃહાના નાશથી થાય છે. તે હે ભગવન્! સુખશાતથ જીવ કયે ગુણ મેળવે છે? વિષય સંબંધી સુખના, સુખગત સ્પૃહાના અભાવ દ્વારા વિનાશ રૂપ સુખશાતથી વિષયસુખ તરફ નિસ્પૃહતા રૂપ અનુસુકપણને જીવ પામે છે. અનુસુક છવ દુખિયા તરફ દયાળુ બને છે, (સુત્સુક છવ મારતા પણ પ્રાણીને જોતાં સ્વસુખમાં રસિક જ થાય, પરંતુ દયાળુ બનતું નથી.) ઉદ્ભટ બનતે નથી અને એહિક વસ્તુને નાશ થવા છતાં પણ શેક કરતે નથી, કેમ કે-મુક્તિપદમાં સ્પૃહા બાંધેલી છે. આવા પ્રકારને આત્મા ઉત્કૃષ્ટ શુભ ભાવના કારણે ચારિત્રમેહનીય કર્મ ખપાવે છે. (૩૧-૧૧૨૧)
अप्पडिबद्धयाएणं भंते ! जीवे किं जणयइ ? अप्पडिबद्धयाएन निस्संगत्तं जणयइ, निस्संगत्तगए अ जीवे एगे एगग्गचित्ते दिआ अराओ असज्जमाणे अप्प डिबद्धे સાવ વિરારૂ ___ अप्रतिबद्धतया भदन्त ! जीवः किं जनयति ? अप्रतिबद्धतया निःसङ्गत्वं जनयति निःसङ्गत्वगतश्च नु जीव एको एकाग्रचित्तो दिवा च रात्रौ चाऽसजनप्रतिबद्धश्चापि વિતિ રૂપે
અર્થ-સુખનું શાતન અનાસકિત-અપ્રતિબદ્ધતાથી થાય, તે હે ભગવન! અપ્રતિબદ્ધતાથી જીવ કયા ગુણને પામે છે? મનની અનાસક્તિ રૂપ અપ્રતિબદ્ધતાથી જીવ બાહી સંગના ત્યાગ રૂપ નિસંગતને પામે છે. નિસંગતાને