SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૯ અર્થ-સંયમ રહેવા છતાં તપ વગર કર્મનો ક્ષય નથી. તે હે ભગવન તપથી જીવ કે ગુણ મેળવે છે? તપસ્યાથી જીવ, પૂર્વે બાંધેલ કર્મમલના નાશથી વિશિષ્ટ શુદ્ધિ રૂપ व्यवहानने पामे छे. (२६=१११८) वोदाणेणं भंते ! जीवे किंजणयइ? वोदाणेणं अकिरिश्र जणयइ, अकिरिभाए भवित्ता तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिनिव्वाइ, सव्वदुक्खाणमंतं करेइ ॥३०॥ व्यवदानेन भदन्त ! जीवः किं जनयति ? व्यवदानेनाक्रियां जनयति, अक्रियाको भूत्वा ततः पश्चात् सिध्यति बुध्यते मुच्यते परिनिर्वाति सर्वदुःखानामन्तं करोति ॥३०॥ અર્થ-હે ભગવન! વ્યવદાનથી જીવ કયું ફળ મેળવે છે? વ્યવદાનથી વ્યુપરક્રિયા નામના શુકલધ્યાનના ચોથા ભેદને પામે છે. વ્યુપરક્રિયા નામના શુકલધ્યાનસ્ત બનીને જીવ અર્થની સિદ્ધિવાળો જ્ઞાન-દર્શન રૂપ ઉપગથી વસ્તુ તત્વને જાણનાર અને સંસારથી છૂટનારે થઈ પરિનિર્વાણપદ यामी सव मोनो मत ४२ छ. (3०-११२०) सुहसाएणं भंते ! जीवे कि जणयइ ? सुहसाएणं अणुस्सुअत्तं जणयइ, अणुस्सुएणं जीवे अणुकंपए अणुब्भडे विगयसोए चरित्तमोहणिज्ज कम्म खवेइ ॥३॥ सुखशातेन भदन्त ! जीवः किं जनयति ? सुखशातेन अनुत्सुकत्वं जन्यति, अनुत्सुकश्च जीवो अनुकम्पकोऽनुद्मटो विगत शोकश्चारित्रमोहनीयं कर्म क्षपयति ॥३१॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy