________________
-
-
૨૨૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ एगगगमनसंनिवेसणयाए णं भंते ! जीवे किं जणयइ ? एगग्गमणसंनिवेसणयाए णं चित्तनिरोधं करेइ ॥२७॥
एकाग्रमनःसन्निवेशनया नु भदन्त ! जीवः किं जनयति ? एकाग्रमनःसन्निवेशनया नु चित्तनिरोधं करोति ॥२७॥
અર્થ-બૃતારાધના, એકાગ્ર મનની સ્થાપનાથી જ થાય છે. તે હે ભગવાન! એકાગ્ર મનઃસંનિવેશનાથી જીવે કયા ગુણને મેળવે છે? એક શુભ આલંબન રૂપ અગ્રમાં-ચેયમાં
સ્થાપના રૂપે એકાગ્ર મનઃસંનિવેશનાથી કદાચ ઉન્માર્ગમાં ગયેલ ચિત્તના નિયંત્રણ રૂપ નિરોધને જીવ કરે છે. (ર૭-૧૧૧૭)
संजमेणं भंते ! जीवे कि जणयइ ? ।
સંગમાં ગાયત્ત ગાય ર૮માં સંખેર મત્ત ! વીરઃ નિરિ?. संयमेनानंहस्कत्वं जनयति ॥२८॥
અર્થ-આ બધું સંયમવંતને સફળ છે. તે હે ભગવન! સંયમથી જીવ ક્યા ગુણને મેળવે છે? આશ્રની વિરતિ રૂપ સંયમથી પાપકર્મોના અભાવવાળો જીવ બને છે. સંયમ હોવા છતાં તપ વગર કર્મનો ક્ષય નથી માટે તપને કરે છે. (૨૮-૧૧૧૮)
तवेणं भंते ! जीवे किं जणयइ ? ।
तवेणं वोदाणं जणयइ ॥२९॥ तपसा भदन्त ! जीवः किं जनयति ? । तपसा व्यवदानं जनयति ॥२९॥