________________
શ્રી સમ્યક્ત્વપક્રમાધ્યયન-૨૯
૨૨૧ धम्मकहाएणं भंते ! जीवे किं जणयइ ? धम्मकहाएणं पवयणं पभावेइ, पवयणपभावएणं जीवे आगमे सस्समद्दताए कम्मं निबंधइ ॥२५॥
धर्म कथया नु भदन्त ! जीवः किं जनयति ? धर्म कथया प्रवचनं प्रभावयति, प्रवचनप्रभावनया नु जीवः आगामिशश्वद्धद्रतया कर्म निबध्नाति ॥२५॥
અર્થ–મૃતના અભ્યાસીએ ધર્મકથા પણ કરવી, તે હે ભગવન્! ધર્મકથાથી જીવ કયા ગુણને પામે છે? વ્યાખ્યાન રૂપ ધર્મકથાથી શ્રી જૈનશાસન રૂપ પ્રવચનની પ્રભાવના થાય છે. પ્રવચનપ્રભાવક આત્મા આગામી કાળમાં નિરંતર કલ્યાણકારી કર્મ બાંધે છે યાને શ્રેષ્ઠ પુણ્યાનુબંધી પુણ્ય ઉપજે છે. (૨૫-૧૧૧૫)
सुअस्त आराहणयाए णं भंते ! जीवे किं जणयइ ? मुअस्स आराहणयाएणं अण्णाणं खवेइ न य संकिलिस्स॥२६॥
द्रुतस्याराधनया नु भदन्त ! जीवः किं जनयति ? श्रुतस्याराधनया अज्ञानं क्षपयति, न च संक्लिश्यते ॥२६॥
અથ—આ પ્રમાણે પંચવિધ સ્વાધ્યાયની રમણતાથી શ્રતારાધના થાય છે. તે હે ભગવન ! મૃતની આરાધનાથી જીવ કયા ગુણને મેળવે છે? શ્રતની સમન્ આરાધના કરવાથી વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા અજ્ઞાનને ખપાવે છે. તારાધનાથી નવા નવા સંવેગની પ્રાપ્તિ થવાથી છવ રાગ વગેરેથી પેદા થયેલ સંકલેશને ભજનારે થતું નથી. (૨૬-૧૧૧)