SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમ્યકત્વપશમાધ્યયન-૨૯ ૨૨૫ પામેલે જીવ, રાગ વગેરેથી રહિત-એકલે, ધર્મમાં એકતાન ચિત્તવાળો બની, દિવસ અને રાત્રિ-હંમેશાં બાહ્ય સંગને ત્યાગ કરતે માસક૫ વિગેરે ઉઘતવિહારથી અપ્રતિબદ્ધ વિહારી બને છે. (૩૨–૧૧૨૨) विवित्तसयणासणयाए णं भने ! जीवे किं जणयइ ? विवित्तसयणासणयाए ण चरित्तगुत्तिं जणयइ. चरित्तगुत्ते अणं जीवे विवित्ताहारे दढचरित एगंतरए मोक्खभावपडिवण्णे अट्ठविहं कम्मठिं निज्जरेइ ॥३३॥ विविक्तशयनासनतया भदन्त ! जीवः किं जनयति ? विविक्तशयनासनतया नु चरित्रगुप्तिं जनयति, चरित्रगुप्तश्च नु जीवो विविक्ताहारो दृढचरित्रः एकान्तरतो मोक्षभावप्रतिपन्नोऽष्टविधकर्मપ્રર્થિ નિતિ મેરૂ રૂા. અર્થ-અપ્રતિબદ્ધતાનો હેતુ વિવિક્ત શયનસનતા છે. તો હે પ્રભુ! વિવિક્ત શયનાસનતાથી જીવ કયા ગુણને મેળવે છે? સ્ત્રી વગેરેથી રહિત શયને–આસન ઉપાશ્રયથી જીવ ચારિત્રની રક્ષા પામે છે. ચારિત્રની રક્ષાને પામેલે જીવ, વિગઈ વગેરે ઉત્તેજક વસ્તુરહિત આહારવાળે, ચારિત્રની દઢતાવાળે, એકાન્ત સંયમમાં પરાયણ અને “મેક્ષ જ મારે સાધવાને છે –એવા અભિપ્રાયવાળ, આઠપ્રકારી કર્મની ગાંઠને ક્ષપકશ્રેણીના સ્વીકારથી ખપાવે છે. (૩૩-૧૧૨૩) विणिवणयाए भंते ! जीवे कि जण यइ ? विणिवट्टणयाएणं पावकम्माण अकरणयाए अब्भुढेइ, पूवबद्धाण य ૧૫
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy