SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ ભણાવવા રૂપ વાચનાથી ક પરિશાટન રૂપ નિર્જરાને પામે છે, શ્રુતની અનાશાતનામાં તે છે. તેને નહિં કરવામાં અવજ્ઞા થવાથી જીતની આશાતના કરેલો કહેવાય ! શ્રુતની અનાશાતનામાં વતા જીવ, શ્રતના પ્રદાન રૂપ તી– ગણધરના ધર્મ –આચારને અવલ'એ છે. શ્રુતપ્રદાન રૂપ તી ધમ નું અવલંબન કરનારો જીવ મોટી નિર્જરાવાળા અૌ મહાન્ કના અંતવાળા બને છે. (૨૧-૧૧૧૧) पडि पुच्छणयाएणं भंते! जी कि जणयइ ? पडिपुच्छणयाएणं सुत्तत्थतदुभयाई विसोहेइ, कंखामोहणिज्जं क्रम्मं નોઇિફ ||૨૨॥ प्रतिप्रच्छनेन भदन्त ! जीवः किं जनयति ? प्रतिप्रच्छनेन सूत्रार्थतदुभयानि विशोधयति काङ्क्षामोहनीयं कर्म व्युच्छिनत्ति ||२२|| અ -વાચના કરનારા સંશય થતાં ફરી પૂછે તે પ્રચ્છના કહેવાય. હે ભગવન્ ! પ્રચ્છનાથી છત્ર કયા ગુણને મેળવે છે ? પૂર્વ કથિત સૂત્રાદિને ફરીથી પૂછ્યા રૂપ પ્રતિપ્રચ્છનાથી સૂત્રને-અને અને તે બ ંનેને વિશુદ્ધ મનાવે છે. ‘ આ આમ મારે ભણવુ ઉચિત છે કે આમ ? ’–આવી રીતની ઇચ્છા રૂપ, અનાભિગ્રહિક મિથ્યાત્વ રૂપ કાંક્ષામેાહનીય કમ ખપાવે છે. (૨૨-૧૧૧૨) परिणयापणं भंते! जीवे किं जणयइ ? | परि० वंजणाई जणयइ वंजणलद्धिं च उप्पाएर ॥ २३॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy