________________
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૯ ,
૨૧૭ રૂપ પ્રાણમાં, વનસ્પતિ રૂ૫ ભૂતેમાં, પંચેન્દ્રિય રૂપ માં અને બાકીના જીવરૂપ સમાં પરહિતચિંતા રૂપ મૈત્રીભાવને પામે છે. મૈત્રીભાવને પામેલ છવ, રાગ-દ્વેષના અભાવ રૂપ ભાવવિશુદ્ધિ કરીને, સમસ્ત ભયના હેતુઓને અભાવ થવાથી निमय मन छे. (१८-११०८)
सज्झाएणं भंते ! जीवे कि जणयइ ?। मज्झाएण नाणावरणिज्जं कम्म खवेइ ॥२०॥ स्वाध्यायेन भदन्त ! जीवः किं जनयति ? । स्वाध्यायेन ज्ञानावरणीयं कर्म क्षपति ॥२०॥
અર્થ–ઉક્ત ગુણવંતે સ્વાધ્યાય કર જોઈએ. તે છે ભગવન ! સ્વાધ્યાયથી જીવ કયા ગુણને મેળવે છે? સ્વાધ્યાયથી ७१ ज्ञाना१२९ीय वगैरे स भ भाव छ. (२०-१११०)
वायणाएणं भंते ! जीवे कि जणवइ ? वायणाएण निज्जरं जणयइ, सुअस्प्त अणासायणाए वति सुअस्स अणासायणाए वट्टमाणे तित्थधम्म अवलंबइ, तित्थधम्म अवलंबमाणे महानिज्जरे महापज्जवसाणे भवइ ॥२१॥
वाचनया भदन्त ! जीवः किं जनयति ? वाचनया निर्जरां जनयति, श्रुतस्यानाशातनायां वर्तते, श्रुतस्यानाशातनायां वर्तमानः तीर्थधर्ममवलम्बते तीर्थधर्ममवलम्बमानो महानिर्जरो महापर्यवसानो भवति ॥२१॥
અર્થ–સ્વાધ્યાયની શરૂઆતમાં વાચના કરવી જોઈએ. તે હે ભગવન! વાચના વડે જીવ કયા ગુણને પામે છે?