________________
૨૧૫
શ્રી સમ્યકત્વપરાક્રમાધ્યયન-૨૯ સ્તો અને સ્તુતિઓ રૂપ મંગલથી જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ બોધિના લાભને જીવ પેદા કરે છે. જ્ઞાનાદિ બોધિલાભને પામેલે જીવ, અંતક્રિયા રૂપ મુક્તિના હેતુ રૂપ, તુરતના ફલ રૂપ દેવલેક રૂપ અને કમ્પમાં રૈવેયક–અનુત્તર વિમાન રૂપ વિમાનમાં ઉત્પત્તિ જેનાથી છે તેવી તથા પરંપરાએ મુક્તિને પમાડનારી જ્ઞાનાદિ આરાધના રૂ૫ આરાધનાને સાથે છે. (૧૬-૧૧૦૬) कालपडिलेहणयाएण भंते ! जीवे कि जणयइ ?। कालपडिलेहणयाएणनाणावरणिज्जं कम खवे ॥१७॥ कालप्रत्युत्प्रेक्षणया भदन्त ! जीवः किं जनयति ? । कालप्रत्युत्प्रेक्षणया ज्ञानावरणीयं कर्म क्षपयति ॥१७॥
અર્થ–શ્રી અરિહંતના નમસ્કાર બાદ સ્વાધ્યાય કરે જોઈએ અને તે સ્વાધ્યાય કાલમાં જ કરે ઈ એ. તે હે ભગવન કાલપ્રત્યે પ્રેક્ષણાથી જીવ કયા ગુણને મેળવે છે? પ્રાદેષિક વગેરે કાલના ગ્રહણ પ્રતિ જાગરણ રૂપ પ્રત્યુપ્રેક્ષણથી જીવ જ્ઞાનાવરણીય કર્મ અપાવે છે. (૧૭-૧૧૦૭)
पायच्छित्तकरणेणं भंते ! जीवे किं जणवइ ? पायच्छितकरणेणं पावकम्मविसोहिं जणयइ, निरइआरे आविभवइ, सम्म च ण पायच्छित्त पडिवज्जमाणे मग्गं च मग्गफलं च विसोहेइ, आयारं आयारफलं च आराहेइ ॥१८॥
प्रायश्चित्तकरणेन भदन्त ! जीवः किं जनयति ?, प्रायश्चित्तकरणेन पापकर्मविशुद्धिं जनयति, निरतिचारश्चापि भवति,