________________
૨૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ __वंदण रणं भंते ! जीवे किं जणयइ ? वंदणएणनीआ.
गो कम्म खवेइ, उच्चागो कम्म निबंधइ, सोहग्गं च ण अप्पडिहयं आणाफळं निव्वत्तेई, दाहिणभावं च ण जणयइ ॥१२॥ __ वन्दनकेन भदन्त ! जीवः किं जनयति ? वन्दनकेन नीचैर्गोत्रं कर्म क्षपयति, उच्चैर्गोत्रं कर्म निबध्नाति, सौभाग्यं च नु अप्रतिहतमाज्ञाफलं निवर्त्तयति, दक्षिणभावं च नु. जनयति ॥१२॥
અર્થ-જિનેની સ્તુતિ કરવા છતાં ગુરૂવંદનપૂર્વક જ સામાયિકને સ્વીકાર છે. તે હે ભગવન! ગુરૂવંદનથી છવ ક્યા ગુણને ઉત્પન્ન કરે છે? જીવ ગુરૂવંદનથી નીચ ગેત્ર નામના કર્મને ખપાવે છે, ઉચ્ચ ગેત્રિકર્મને બાંધે છે, અખલિત, આજ્ઞાપ્રધાન અને સર્વજનગૃહણીય એવું સૌભાગ્ય. પ્રાપ્ત કરે છે તથા લેકે અનુકૂળ થાય છે. (૧૨–૧૧૦૨) __ पडिक्कमणेणं भंते ! जीवे कि जणयइ ? पडिकमणेणं वयछिद्दाई पिहेइ, पिहियवयछिद्दे पुण जीवे निरुद्धासवे असबलचरिते अट्ठसु पवयणमायासु उवउत्ते अपुहत्ते मुप्पणिहिए विहरइ ॥१३॥
प्रतिक्रमणेन भदन्त ! जीवः किं जनयति ? प्रतिक्रमणेन व्रतछिद्राणि पिदधाति, पिहितव्रतछिद्रः पुनर्जीवो निरुद्धाश्रवोऽशबलचारित्रोऽष्टासु प्रवचनमातृष्पयुक्तोऽपृथकत्वः सुप्रणिहितो विहरति ॥१३॥
અર્થ-સામાયિક વગેરેવાળા ગુણવંત, પહેલા-છેલ્લા તીર્થકરેના સમયમાં હંમેશાં અને મધ્યમ તીર્થકરેના