________________
શ્રી સમ્યકતવપરાકમાધ્યયન-૨૯
૨૧૧
રૂપ પુરસ્કારના અભાવને યાને-અવજ્ઞાના સ્થાનને પોતે પામે છે. અવજ્ઞાના સ્થાનભૂત બનેલે જીવ, કદાચ અશુભ અધ્યવસાયની ઉત્પત્તિમાં પણ અપુરસ્કારના ભયથી જ અશુભ
ગોથી અટકી જાય છે અને પ્રશસ્ત ચોગમાં પ્રવર્તે છે. પ્રશસ્ત યુગને પામેલે સાધુ, જ્ઞાનાવરણ આદિ ઘાતિકર્મોને અપાવે છે-મુક્તિને પામે છે. (૯-૧૦૯૯)
सामाइएण भंते ! जीवे कि जणयइ ? । सामाइए ण सव्वसावज्जजोगविरई जणयई ॥१०॥ सामायिकेन भदन्त ! जीवः किं जनयति ?। , सामायिकेन सर्वसावद्ययोगविरतिं जनयति ॥१०॥
અર્થ–આલેચના આદિ, સામાયિકવાળાને જ હેય. તે હે ભગવન્! સામાયિકવાળો જીવ કયા ગુણને મેળવે છે? સામાયિકથી સઘળા પાપવાળા વ્યાપારના ત્યાગ રૂપ, જીવ, સર્વસાવઘરવિરતિને પામે છે. (૧૦-૧૧૦૦)
चउवीसत्थएण भंते ! जीवे कि जणयइ ? । चउवीसत्थएण दसणविसोहिं जणयइ ॥११॥ चतुर्विशतिस्तवेन भदन्त ! जीवः कि जनयति ?। चतुर्विशतिस्तवेन दर्शनविशुद्धिं जनयति ॥११॥
અથસામાયિક પામનાર, તેના રચયિતા અહે તે છે અને તેઓ સ્તુતિને છે-એમ માને છે. તે છે ભગવન! એવીશ તીર્થકરની સ્તુતિથી જીવ કયા ગુણને પામે છે? વીશ તીર્થકરેની સ્તુતિથી જીવ, દર્શનવિશુદ્ધિને પામે છે. (૧૧-૧૧૦૧)