________________
૨૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-ખીજો ભાગ
पश्चादनुतापं जनयात, पश्चादनुतापेन विरज्यमानः करणगुणश्रेणि प्रतिपद्यते, करणगुणश्रेणि प्रतिपन्नश्वानगारो मोहनीयं कर्म અનુપાતતિ ॥૮॥
.
અથ આલેાચના સ્વદાષાની નિ'દા કરનારને સફળ છે. તો સ્ત્રદોષની નિંદાથી હું ભગવન્ ! જીવ કયા ગુણ પેદા કરે છે ? સ્વદોષની નિંદાથી જીવ પેાતે જ પોતાના દ્વેષના ચિંતન દ્વારા હા! મે` ખરામ કર્યું '–એવા પાશ્ર્ચાત્તાપને પાછળથી પેદા કરે છે. પાછળથી પશ્ચાત્તાપ કરવાથી જીવ, વૈરાગી ખની અપૂર્વ કરણાદિ માહાત્મ્ય રૂપ કરણગુણથી ક્ષપકશ્રેણીને પામે છે. ક્ષપકશ્રેણીને પામનારા સાધુ માહૌયકને ખપાવે છે. (૮-૧૦૯૮ )
गरहणयाए ण भंते ! जीवे किं जणग्रह ? गरहणयाए ण अपुरस्कार जगय, अपुरक्कारगए अणं जीवे अप्पसत्थेहितो जोगेर्हितो निअत्तर, पसत्थजोगे अ पवत्तर, पसत्थजोगपडिवणे अणं अणगारे अनंत घाई पज्जवेइ खवेइ ॥ ९ ॥
गणेन नु भदन्त ! जीवः किं जनयति ? गर्हणेन नु अपुरस्कार जनयति, अपुरस्कारगतश्च जीवोऽप्रशस्तेभ्यो योगेभ्यो निवर्त्तते, प्रशस्तयोगान्प्रतिपद्यते, प्रशस्त योगप्रतिपन्नञ्चाऽनगारोऽनन्तघातिनः पर्यवान क्षपयति ॥९॥
અ -ઘણા દોષાના સદ્ભાવમાં નિંદા બાદ ગાઁ પશુ કરવી જોઈએ. તે હું ભગવાન્ ! ગાઁ કરવાથી જીવ કયા ગુણને પેદા કરે છે ? ગુરૂ વગેરે પરની રૂબરૂમાં જીવ, પોતાના ઢોષ પ્રગટ કરવા રૂપ ગૉથી, ‘આ ગુણવાન છે,−એવી પ્રસિદ્ધિ