SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૯ उज्जुभावपडिवन्ने अणं जीवे अमाई इथिवेयं नपुंसगवेयं च न बंधन, पुव्यबद्धं च णनिज्जरेइ ॥७॥ __ आलोचनया नु भदन्त ! जीवः किं जनयति ? आलोचनया मायानिदानमिथ्यादर्शनशल्यानां मोक्षमार्गविघ्नानामनन्तसंसारवर्द्धनानामुद्धरणं करोति, ऋजुभावं च जनयति, ऋजुभावं प्रतिपन्नश्च नु जीवोऽमायी स्त्रीवेदं नपुंसकवेदं च न बध्नाति, पूर्वबद्धच निर्जरयति ॥७॥ અર્થગુરૂશુશ્રષા કરનારને દોષને સંભવ થતાં આલેચના કરવી જોઈએ. તે હે ભગવન! આલેચનાથી જીવ ગુણ પેદા કરે છે? ગુરૂની આગળ સ્વદેના પ્રકાશન રૂપે આલેચનાથી, જીવ મેક્ષમાર્ગમાં વિદનભૂત-અનંત સંસાર વધારનાર માયા-નિદાન-મિથ્યાદર્શન શલ્ય રૂપ ત્રણ શલ્યને ઉદ્ધારવિનાશ કરે છે, સરલ ભાવને પેદા કરે છે. સરલતાને પામે જીવ, માયા વગરનો તે સ્ત્રીવેદન–નપુંસકવેદને બાંધતા નથી, કેમ કે-માયાને અભાવ પુરૂષદનું કારણ છે, અને પૂર્વે બાંધેલ સ્ત્રી-નપુંસકવેદને અથવા સકલ કર્મોને ખપાવે છે. (७-१०८७) निंदणयाए णभंते ! जोवे कि जणयइ ? निंदणयाए ण पच्छ णुता जणयइ पच्छाणुतावेणं विज्जमाणे करणगुणसेटिं पडिवज्जइ, करणगुणसेटिं पडिवन्ने अ अणगारे मोहणिज्जं कम्म उग्याएइ ॥८॥ निन्दनेन नु भदन्त ! जीवः किं जनयति ? निन्दनेन १४
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy