________________
૨૦૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
गुरुसाधर्मिकशुश्रूषणेन नु विनयप्रतिपतिं जनयति, प्रतिपन्नविनयश्च नु जीवोऽनत्याशातन्नाशीलः, नैरयिकतिर्यग्योनिकमानुष्यदेवदुर्गतीः निरुणद्धि, वर्णसंज्वलन भक्तिबहुमानतया मनुष्यदेवसुगतीः निबध्नाति, सिद्धिसुगति च विशोषयति, प्रशस्तानि विनयमूलानि सर्वकार्याणि साधयति, अन्यांश्च बहून् जीवान् विनेता भवति ॥६॥
અર્થ-ધર્મની શ્રદ્ધાવાળાએ ગુરૂ વગેરેની શુશ્રષા અવશ્ય કરવી જોઈએ. તે હે ભગવન! ગુરૂ-સાધર્મિકની ઉપાસનાથી જીવ ક ગુણ પેદા કરે છે? ગુરૂ-સાધર્મિકની ઉપાસનાથી ઉચિત કર્તવ્ય કરવાના અંગીકાર રૂપ જીવ વિનયપ્રતિપત્તિને પામે છે. વિનીત જીવ, ગુરૂની નિંદા વગેરેના પરિહારથી અત્યંત આશાતનાને ત્યાગી થનારક, તિર્યંચની પ્લેચ્છ રૂપ મનુષ્યની, કિલિબષિકત્વ રૂપ દેવની દુર્ગતિને રોકે છે, ગુરૂઓની પ્રશંસાથી ગુણનું પ્રગટીકરણ-અસ્પૃથસ્થાન વગેરેથી ભક્તિ–આંતર પ્રીતિ રૂપ બહુમાનથી સુકુલ-અધર્ય વગેરેથી યુક્ત મનુષ્ય- દેવની સુગતિ પામે છે, તેમજ મેક્ષમાર્ગભૂત સમ્યગદર્શનાદિની વિશુદ્ધિથી પ્રશંસાપાત્ર-વિનય રૂપ મૂકવાળા-કૃત અધ્યયન વગેરે રૂપ અહીં સર્વ કાર્યો અને પરલેકમાં મેક્ષ વગેરે સાધે છે, જેથી બીજા ઘણા જીવોને વિનય પમાડનાર બને છે. (૬-૧૦૯)
आलोयणयाए णं भंते ! जीवे किंजणयइ?आलोयणयाए गंमायानियाणमिच्छादसणसल्लाणं मोक्खमग्गविग्घाणं अणंतसंसारवद्धणाणं उद्धरणं करेइ, उज्जुभावं च णं जणंयइ,