________________
શ્રી
ખલું કીયાધ્યયન-૨૭
थेरे गणहरे गग्गे, मुणी आसि विसारए । आइण्णे गणिभावंमि, समाहि पडिसंघए ॥१॥ स्थविरो गणघरो गर्गो, मुनिरासीत् विशारदः ।
आकीर्णः गणिभावे, समाधि प्रतिसन्धत्ते ॥१॥ .. मथ-धर्ममा अस्थिरीन स्थिर ४२नार-स्थविर, ગુણસમુદાય રૂપ ગણુને ધારણ કરનાર–ગણધર, સર્વ સાવદ્ય વિરતિની પ્રતિજ્ઞા કરનાર-મુનિ તેમજ સર્વ શાસ્ત્રોમાં કુશલ– વિશારદ, આચાર્યપણા રૂપ ગણિભાવમાં સ્થિત અને આચાર્ય ગુણથી વ્યાપ્ત ગર્ગ નામના આચાર્યભગવાન,ચિત્તસમાધાન રૂપ સમાધિમાં કુશિષ્યએ તેડેલી આત્માની સમાધિનું सधान ४२ छे. (१-१०३८)
वहणे वहमाणस्स, कंतार अइवत्तइ । जोए वहमाणस्स, संसार अइवत्तइ ॥२॥ खलुंके जो उ जोएइ, विहम्माणो किलिस्सइ । असमाहिं च वेएइ, तोत्तओ से च भज्जइ ॥३॥ एग डसइ पुच्छंमि, एगं विधइऽभिक्खणं । एगो भंजइ समिलं, एगो उप्पहपठिओ । ४॥