________________
૧૭૪
શ્રી ઉત્તરાયન સૂત્ર સાથે બીજો ભાગ एसा सामायारी, समासेण वियाहिया । जं चरित्ता बहु जीवा तिण्णा संसारसागरं त्तिमि ॥५३॥ एषा सामाचारी, समासेन व्याख्याता । यां चरित्वा बहवो जीवास्तीर्णाः संसारसागरमितिब्रवीमि ॥५३॥
અર્થ-આ સાધુસામાચારી સંક્ષેપથી કહેલ છે અને તેને આચરીને ઘણા જ સંસારસાગરને તરી ગયા છે. આ પ્રમાણે છે જે બૂ! હું કહું છું. (પ૩–૧૦૩૭)
છવ્વીસમું શ્રી સામાચારી અધ્યયન સંપૂર્ણ