SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યશીયાધ્યયન-૨૫ ૧૪૭ તેમજ જ્ઞાન–ધ્યાન વગેરે કિયા રૂપ કર્મથી બ્રાહ્મણ બને છે, પીડિતના રક્ષણ રૂપ કર્મથી ક્ષત્રિય થાય છે, વ્યાપાર-પશુ રાખવાં–ખેતી આદિથી વૈશ્ય બને છે અને શેકના હેતુભૂત નેકરી વગેરે કરવા રૂપ કર્મથી શુદ્ર બને છે. આ પૂર્વોક્ત અહિંસા આદિ અર્થે શ્રી સર્વજ્ઞ ભગવાને પ્રગટ કરેલ છે, કે જે અર્થોથી કેવલી રૂપ સ્નાતક બને છે. આથી આસન્નમુક્તિ હઈસર્વકર્મરહિત સિદ્ધ જેવા સ્નાતકકૈવલીને અમે બ્રાહ્મણ કહીએ છીએ. આ પ્રમાણે જેઓ અહિંસા આદિ ગુણેથી યુક્ત હોય છે, તેઓ સ્વ-પરને ઉદ્ધાર કરવા માટે સમર્થ ઉત્તમ બ્રાહ્મણે થઈ શકે છે પણ બીજા નહિ. (૨૯ થી ૩૪૯૬૯ થી ૯૭૪) एवं तु संसये छिन्ने, विजयघोषे अ माहणे । समुदाय तओ तं तु, जयघोसं महामुणि ॥३५॥ तुढे अ विजयघोसे, इणमुदाहु कयजली । माहणत्तं जहाभूकं, सुटूठु मे उवदसि ॥३६॥ તુ જાત્રા ગણા, તુમે વેગવા વિક! जोइसंगविड तुब्भे, तुम्भे धम्माण पारगा ॥३७॥ तुब्भे समत्था उद्धत्तुं, पर अप्पाणमेव य । तमणुग्गहं करे हम, भिक्खेणं भिक्खुउत्तमा ॥३८॥ | | રમણીપમ્
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy