SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ एवं तु संशये छिन्ने, विजयघोषश्च ब्रह्मणः । સમાજ્ઞાયતત: તંતુ, નયઘોષ મદ્દામુનિમ્ રૂી तुष्टश्च विजयघोषः, इदमुदाहृतवान् कृतांजलिः । ब्राह्मणत्वं यथाभूतं सुष्ठु मे उपदर्शितम् ||३६|| यूयं यष्टारो यज्ञानां यूयं वेदविदो विदुः । ज्योतिषाङ्गत्रिदो यूयं यूयं धर्माणां पारगाः ॥३७॥ यूयं समर्था उद्धर्तु, परमात्मानमेव મૈં । તનુપ્રદ્રતામાન, મત્સ્યેન મિન્નત્તમ ! ॥૮॥ ।। ચતુર્મિ:ાવત્ ॥ અથ-આ પ્રમાણે કહીને જ્યારે મુનીશ્વર ઉભા રહ્યા છે, ત્યારે આ પ્રમાણે કહેલ નીતિથી—સ’શય છેદાવાથી, આ જયઘાષ મહામુનિ મારા ભાઈ છે' એમ એળખીને, સ’તુષ્ટ થયેલે વિજયશ્રેષ નામના બ્રાહ્મણ હાથ જોડીને કહેવા લાગ્યા કે—આપે મને સારી રીતિએ સાચા બ્રાહ્મણનું સ્વરૂપ બતાવ્યું છે. વળી તેમણે જણાવ્યુ` કે—હૈ યથા તત્ત્વના જાણુ ! આપ સાચા યજ્ઞોને કરનારા યાજ્ઞિક છે, આપ સાચા વેદને જાણુ નાર છે, આપ સાચા જયાતિષના અંગના જાણુ છે, આપ ધર્મના પારને પામેલા છે અને આપ સાચે જ સ્વ-પરને ઉદ્ધાર કરવા માટે સમથ' છે. હે ઉત્તમ ભિક્ષુક! કૃપા કરા!, પધારો! અને અમને ભિક્ષાના લાભ આપે. આ પ્રમાણે વિજયઘાષ બ્રાહ્મણે મુનીશ્વરને સ્તુતિપૂર્વક શિક્ષાનું આમ ત્રણ આપ્યુ. (૩૫ થી ૩૮-૯૭૫ થી ૯૭૮ ૬ न कज्जं मज्ज भिक्खेणं, खिष्पं निक्खमसू दिआ । मा भमिहिसि भयावते, घोरे संसारसागरे ॥ ३९ ॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy