________________
શ્રી યશીયાધ્યયન-૨૫ મંત્ર આદિના ઉપદેશથી આજીવિકા નહિ કરનારે-મુધાજીવી છે, પૂર્વે કે પાછળથી પરિચિત ગૃહસ્થની સાથે સંબંધ વગરને છે, અકિંચન છે અને અનગાર છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે માતા આદિના સંબંધ રૂપ પૂર્વસંગને, લક વગેરેના સંબંધ રૂપ જ્ઞાતિસંગને, બાંધાને અને ભેગને છેડીને ફરીથી પણ તેમાં રાગ કરનારે બનતું નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૧૯ થી ૨૮–૯૫૯ થી ૯૬૮)
पमुबंधा सव्ववेआ, जठं च पावकम्मुणा । न तं तायंति दुस्सीलं, कम्माणि बलवंतिह ॥२९॥ नवि मुंडिएण समणो, न ॐकारेण बम्भणो। न मुणी रण्णवासेणं, कुसचीरेण न तावसो ॥३०॥ समयाए समणो होई, बंभचेरेण बंभणो । नाणेण य मुणी होइ, तवेणं होइ तावमो ॥३१॥ कम्युणा बंभणो होइ, कम्मुणा होइ खत्तिो । कम्मुना वइसो होइ, मुद्दो हवइ कम्मुणा ॥३२॥ एए पाउकारे बुद्धे, जेहिं होइ सिणायो । सव्वसंगविणिमुकं, तं वयं बूम माहणं ॥३३॥ एवं गुणसमाउत्ता, जे भवंति दिउत्तमा । ते समत्था उ उद्धतु, पर अगणमेव य ॥३४॥
- ॥षमि कुलकम् ॥