________________
શ્રી યજ્ઞીયાધ્યયન-૨૫
૧૩૮
તુ જાણતા નથી, ધર્માંના ઉપાયને તું જાણતા નથી અને જેએ સ્વ–પરના ઉદ્ધાર કરવા માટે સમર્થ છે તેને તુ लागतो नथी. ले तु सत्य लघुतो होय तो मोस ! (८ थी १२-८४८ थी ८-५२ )
तस्सक्खेवमुक्खं च, अचर्यंतो तर्हि दिओ । सपरिसो पंजली होउ, पुच्छई तं महामुणिं ॥ १३॥ आणं च मुहं बूहि, बूहि जण्णाण जं मुहं । नक्खत्ताण मुहं बूहि, बूहि धम्माण जं मुहं ॥१४॥ जे समत्था समुद्धतुं परं अप्पाणमेव य । एयं मे संसयं सव्वं, साहू कह पुच्छिओ ॥ १५॥ ॥ त्रिभिर्विशेषकम् ॥ तस्याक्षेप प्रमोक्षं च, अशक्नुवन् तस्मिन् द्विजः । सपर्षत प्राञ्जलिर्भूत्वा पृच्छति तं महामुनिम् ॥ १३ ॥ वेदानां च मुखं ब्रूहि, ब्रूहि यज्ञानां च मुखम् । नक्षत्राणां मुखं ब्रूहि, ब्रूहि धर्माणां च मुखम् ॥१४॥ ये समर्थास्समुद्धर्तुं परमात्मानमेव च । एतन्मे संशयं सर्व, साधो ! कथय पृष्टं ॥ १५ ॥
॥ त्रिभिर्विशेषकम् ॥ અથ-આ પ્રમાણે તે મુનિના પ્રશ્નના જવાબ આપવા અસમર્થ થતા તે બ્રાહ્મણુ, યજ્ઞમંડપમાં સભા સહિત એ હાથ જોડીને તે મહામુનિને પૂછે છે કે-આપ કહો કે-વેઢામાં મુખ્ય વેદ કયા છે ?, યજ્ઞોના ઉપાય કર્યો છે ?, નક્ષત્રામાં