________________
१४०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજે ભાગ પ્રધાન કેણ છે?, ધર્મોને ઉપાય કર્યો છે? અને સવ-પરને ઉદ્ધાર કરવા સમર્થ કેણ છે? હે મુનીશ્વર ! આ પૂછેલા સઘળા પ્રશ્નોને આપ જવાબ આપે! (૧૩ થી ૧૫-૯૫૩ था ८५५)
अग्गिहुत्तमुहा वेआ, जण्णट्ठी वेअसां मुहं । नक्खत्ताण मुहं चंदो, धम्माणं कासवो मुहं ॥१६॥ जहा चन्दं गहाईआ, चिट्ठन्ति पंजलीउडा । वंदमाणा नर्मसंता, उत्तमं मणहारिणो ॥१७॥ अजाणगा जण्णवाई, विज्जामाहाण संपया । गूढा सज्झायतवसा, भास छन्ना इवग्गिणी ॥१८॥
॥त्रिभिविशेषकम् ॥ अग्निहोत्रमुखा वेदाः, यज्ञार्थी वेदसा मुखम् । नक्षत्रागां मुखं चन्द्रः, धर्माणां काश्यपो मुखम् ॥१६॥ यथा चन्द्र ग्रहादिकाः, तिष्ठन्ति प्राञ्जलिपुटाः । वन्दमानाः नमस्यन्तो, उत्तम मनोहारिणः ॥१७॥ अजानाना यज्ञवादिनो, विद्याब्राह्मणसम्पदाम् । गूढा स्वाध्यायतपसा, भस्मच्छन्ना इवाग्नयः ॥१८॥
॥त्रिभिर्विशेषकम् ॥ અથ—અગ્નિહોત્ર (કર્મ રૂપ કાઠને બાળવા માટે દહ સદ્ભાવનાની આહૂતિવાળો ધર્મધ્યાન રૂ૫ અગ્નિહોત્ર કહેવાય છે.) રૂપ પ્રધાનવાળા વેદે છે. અર્થાત દહીંના માખણની જેમ વેના નવનીત સમાન આદર્યકમાં સત્ય તપ વગેરે દશ