________________
ઉતરાધ્યયનસત્ર સાથે यथा काकिण्या हेतोः सहस्रं हारयेत् नरः । अपथ्यं आम्रक मुक्तवा, राजा राज्यं तु हारयेत् ॥११।।
અર્થ-જેમ એક રૂપિયાના એંશીમા ભાગ રૂપ કાકિણને ખાતર, એક હજાર સોનામહને અજ્ઞાની માણસ હારી જાય છે તથા જેમ અપથ્ય કેરીને ખાઈ રાજા રાજ્યને હારી જાય છે. (૧૧-૧૮૭) एवं माणुस्सगा कामा, देवकामाणमंतिए । सहस्सगुणिआ भुज्जो, आउ कामा य दिविआ ॥१२॥ एवं मानुष्यकाः कामाः, देवकामानामन्तिके । सहस्रगुणिताः भूयः, आयुःकामाश्च दिव्यकाः ।।१२।।
અર્થ–આ મનુષ્યના કામો , દેવોના કામોગોની આગળ કાકિણી અને કેરી જેવા છે. મનુષ્યના આયુષ્ય અને ભેગોની અપેક્ષાએ અનેકવાર હજારના ગુણાકારે ગુણેલા-હજારે ગુણ દિવ્ય કામગ છે. અર્થાત્ હજાર સેનામહોર અને રાજ્ય જેવાં દેવલેકનાં આયુષ્ય અને કામભેગે છે. (૧૨-૧૮૮) अणेगवासानउआ, जा सा पन्नवओ ठिई । strળ ગતિ તુમેહા, વાસણયા રૂપી अनेकवर्षनयुतानि, या सा प्रज्ञावतः स्थितिः । यानि जीयन्ते दुर्मेधसः, ऊने वर्षशतायुषि ॥१३॥
અર્થ-જ્ઞાનક્રિયાવિભૂષિત મુનિને દેવલોકમાં પત્યેપમ-સાગરોપમ સુધી સ્થિતિ અને સર્વોત્કૃષ્ટ કામગે હોય છે. અજ્ઞાનીઓ અહીંના સ્વલ્પ આયુષ્ય દરમ્યાન