SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ ઉત્તરાધ્યયનસત્ર સાથે રીતે અપ્રમત્ત બની સંયમમાર્ગમાં સુશિષ્ય ! તું विय२२ ! (१३-१७१) बहिआ उड्ढमादाय, नावखे कयाइवि । पुवकम्मक्खयहाए, इमं देहं समुद्धरे ॥१४॥ बहिः अर्ध्वमादाय, नावकाङ्सेत् कदाचिदपि । पूर्वकर्मक्षयार्थ, इमं देहं समुद्धरेत् ॥१४॥ અથ–સંસારથી પર મેક્ષના ઉદ્દેશને નિશ્ચય કરી કદાચિત પણ વિષયવાંછા ન કરે ! પૂર્વકૃત કર્મોનો ક્ષય માટે ઉચિત આહાર વગેરેથી આ દેહનું પાલન કરે ! (१४-१७२) विगिंच कम्मुणो हेउ, कालखी परिव्वए । मायं पिंडस्स पाणस्स, कडं लक्ष्ण भक्खए ॥ १५॥ विविच्य कर्मणो हेतुं, कालकाक्षी परिव्रजेत् । मात्रां पिण्डस्य पानस्य, कृतां लब्ध्वा भक्षयेत् ॥१५।। અથ-કમના ઉપાદાન કારણ મિથ્યાત્વ વગેરેને ત્યાગ કરી, અનુષ્ઠાનના કાલની ઈચ્છાવાળે સંયમમાં વિચરે ! જેટલાથી સંયમને નિર્વાહ થાય, તેટલે ગૃહસ્થોએ પોતાના માટે કરેલ આહાર–પાણી મેળવી અનાસક્તિપૂર્વક मा।२ ४२ ! (१५-१७3) सन्निहिं च न कुधिज्जा, लेवमायाइ संजए । पक्खी प समादाय, निरविक्खो परिचए ॥१६॥ सन्निधिं च न कुर्यात , लेपमात्रया संयतः । पक्षी पत्रं समादाय, निरपेषक्षः परिव्रजेत् ॥१६॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy