SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે इहमेगे उ मन्नति, अपच्चकखाय पावर्ग | आचरिअं विदित्ता णं, सव्वदुक्खा विमुच्चइ ॥ ९ ॥ इह एके तु मन्यन्ते, अप्रत्याख्याय पापकम् । आचारिकं विदित्त्वा खलु, सर्वदुःखेभ्यों विमुच्यते ॥९॥ અર્થ-આ જગતમાં કેટલાક જૈનેતા માને છે કે પેાતપાતાના આચારના અનુષ્ઠાનમાત્રનું જ્ઞાન ખરાખર કરી, તે જ્ઞાનમાત્રથી જીવ સર્વ દુઃખથી મુક્ત થાય છે. (८-११७) भणता अकरिता य, बंधमोक्ख पइण्णिणो । वायाविरिमेत्तेणं, समासासंति अप्पयं ॥ १० ॥ भणन्तः अकुर्वन्तश्च बन्धमोक्षप्रतिज्ञिनः । वाग्वीर्यमात्रेण, समाश्वासयन्ति आत्मानम् ॥१०॥ અફક્ત જ્ઞાન જ મુક્તિનુ કારણ છે એમ બેલનાર અને મુક્તિના ઉપાયને અમલી નહિ કરનારા બંધમેાક્ષ છે—એમ ખેલનારા જ છે, પરંતુ મેાક્ષના કારણભૂત પચ્ચક્ખાણુ-તપ-વ્રત વગેરેને ઉડાવનારા ' જ્ઞાનથી અમે મુક્તિમાં જઇશું. ' -એમ ફક્ત ખેલીને આત્માને आश्वासन आये छे. (१० - १६८) 6 ४ ण चित्ता तायए भासा, कओ विज्जाणुसासणं । विसष्णा पावकम्मेहि, बाला पंडिअमाणिणो ॥ ११ ॥ न चित्रा त्रायते भाषा, कुतो विद्यानुशासनम् । विषण्णाः पापकर्मभिः, बालाः पण्डितमानिनः ॥११॥ अर्थ-नानाप्रहारनी, वयन३य आत-सस्त ७४
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy