________________
૭૩
શ્રી લુલ્લકનિર્ગથીયાધ્યયનस्थावरं जङ्गमं चैव, धनं धान्यं उपस्करः । पच्यमानस्य कर्मभिः, नालं दुःखाद् मोचने ॥६॥
અર્થ—ઘર વગેરે સ્થાવર, શ્રી વગેરે જંગમ, ધનધાન્ય-રાચરચીલું વગેરે આ બધું કર્મથી પીડાતા જીવને દુઃખથી છોડાવવા સમર્થ થતું નથી. (૬-૧૬૪) अज्झत्थं सवओ सव्वं, दिस्सं पाणे पिआयए । न हणे पाणिणो पाणे, भयवेराओ उवरए ॥७॥ अध्यात्म सर्वतः सर्व, दृष्ट्वा प्राणान् प्रियात्मकान् । न हन्यात् प्राणिनः प्राणान् , भयवैराद् उपरतः ॥७॥
અર્થ-મગત, ઈષ્ટ સંગ વગેરે હતુઓથી થયેલ સુખ વગેરે સઘળું પ્રિય વગેરે સ્વરૂપે જાણી, સર્વને પિતાના પ્રાણે અત્યંત પ્રિય હોય છે. એમ જઈ, અવૈર અને ભય વગરના મુનિએ પ્રાણિઓના પ્રાણે નહિ હણવા જોઈએ. (૭–૧૬૫) आदाणं नरयं दिस्स, नायइज्ज तणामवि । दोगुंछी अप्पणो पाए, दिन भुजिज्ज भोअणं ॥८॥ आदानं नरकं दृष्ट्वा , नाददीत तृणमपि । जुगुप्सी आत्मनः पात्रे, दत्तं भुञ्जीत भोजनम् ॥८॥
અર્થ–ધન વગેરે પરિગ્રહને, નરકનું કારણ હોઈ નરક તરીકે માની તણખલાને પણ ગ્રહણ ન કરે ! આહાર વગેરે ધર્મની ધુરા ધારણ કરવી મુશ્કેલ છે, એમ માનવાવાબો પિતાના પાત્રમાં ગૃહસ્થોએ વહેરાવેલ ભજન કરે. (૮-૧૬૬)