SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–સ્વકર્મથી પીડાતા મને માતા-પિતા-પુત્રવધૂભાઈ–ભાર્યા–પિતાનાથી પેદા થયેલ પુત્ર વગેરે સંબંધીઓ બચાવવા સમર્થ થતાં નથી. (૩–૧૬૧) एअमट] संपेहाए, पासे समिअदंसणे । छिंद गेहिं सिणेहं च, न कंखे पुत्रसंथवं ॥४॥ एतमर्थ स्वप्रेक्षया, पश्येत् समितदर्शनः । छिन्द्यात् गृद्धिं स्नेहं च, न काक्षेत् पूर्वसंस्तवम् ॥४॥ અર્થ–સમ્યગદષ્ટિ વિવેકી, પૂર્વોક્ત અને સ્વબુદ્ધિમાં ધારણ કરે ! વિષયેની આસક્તિ અને નેહરાગને છેદી દે. પૂર્વના સંબંધનું સ્મરણ ન કરે ! કેમ કેઅહી કે પરલોકમાં દુઃખના ટાણે ધર્મ સિવાય કઈ રક્ષક નથી. (૪-૧૬૨) गवासं मणिकुंडलं, पसवो दासपोरुस । सव्वमेअं चइत्ता णं, कामरूपी भविस्ससि ॥५॥ गवाश्व मणिकुंडलं, पशवो दासपौरूषम् । सर्वमेतत् त्यक्त्वा खलु, कामरूपी भविष्यसि ॥५॥ અર્થ-ગાય, ઘોડા, સુવર્ણ વગેરેના ભૂષણે, ઘેટા વગેરે પશુધન, નેકર વગેરે પુરુષનો સમુદાય. તેમજ પૂર્વોક્ત સઘળુંય છોડી, સંયમ સ્વીકારી તું ઈચ્છા મુજબરૂપ કરનારે વૈમાનિકદેવ થઈશ. (૫–૧૬૩) थावरं जंगमं चेव, धणं धन्न उवक्खरं । पच्चमाणस्स कम्मे हिं, नालं दुक्खाओ मोअणे ॥६॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy