________________
શ્રી ક્ષુલ્લકનિગ્રન્થીયાધ્યયન–૬
जावतविज्जा पुरिसा, सव्वे ते दुक्खसंभवा । लुम्पन्ति बहुसो मूढा, संसारंमि अनंत ॥ १ ॥ यावन्तोऽविद्याः पुरुषाः सर्वे ते दुःखसम्भवाः । लुप्यन्ते बहुशो मूढाः, संसारे अनन्तके ॥ १ ॥
અ-તત્ત્વજ્ઞાન વગરના જેટલાં પુરુષા છે, તે બધાય દુઃખની ઉત્પત્તિવાળા, વિવેક વગરના અનંત સ’સારમાં ઘણીવાર દરિદ્રતા વગેરેથી પીડિત થાય છે. (૧-૧૫૯) समिक्वं पंडिए तम्हा, पासजाइरहे बहू | अपणा सच्चमेसिज्जा, मिति भूएस कप्पए ॥ २ ॥ समीक्ष्य पण्डितस्तस्मात् पाशजातिपथान् बहून् । आत्मना सत्यमेषयेत्, मैत्रीं भूतेषु कल्पयेत् ॥ २ ॥
અથ-તેથી એકેન્દ્રિય વગેરે જાતિઓને આપનાર ઘણા શ્ર વગેરે સંબંધરૂપી પાશેની આલેચના કરી તત્ત્વજ્ઞાની પેાતાની મરજીથી સયમને ધારણ કરે અને પૃથ્વીકાય વગેરે જીવમાત્રમાં મિત્રતા કરે. (૨-૧૬૦) माया पिआ हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । नालं ते मम ताणाय, लुपंतस्स सकम्मुणा ॥ ३ ॥ माता पिता स्नुषा भ्राता भार्या पुत्राश्च औरसाः । नालं ते मम त्राणाय, लुप्यमानस्य स्वकर्मणा ||३||