________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
तओ काले अभिप्पेए, सड्ढी तालिसमंतिए । विणइज्ज लोमहरिसं भेअं देहस्स कंखए ॥३१॥ ततः काले अभिप्रेते, श्रद्धी तादृशमन्तिके । विनयेत रोमहर्ष, भेदं देहस्य काङ्क्षत् ॥ ३१ ॥
અથકષાયના ઉપશમ બાદ જ્યારે યોગે કામ નથી આપતા, તે વખતે ઈરછેલ મરણકાલ આવ્યું છd, શ્રદ્ધાવાળે ગુરુઓની પાસે મરણભયથી પેદા થયેલ રે માંચને દૂર કરે, વળી મરણની ઈચ્છાથી દેહના વિનાશની ઈચ્છા ન કરે. (૩૧-૧૫૭) अह कालम्मि संपत्ते, आघायाय समुस्सयं । सकाममरणं मरइ, तिहमण्णयरं मुणि त्ति बेमि ॥३२॥ अथ काले संप्राप्ते, आघाताय समुच्छ्रयम् । सकाममरणं म्रियते,
त्रयाणामन्यतरं मुनिरिति ब्रवीमि ॥ ३२ ॥
અથ-મરણકાલ પ્રાપ્ત થયે છતે, અત્યંતર કાર્પણ અને બાહ્ય દારિક શરીરને સંલેખના વગેરે કમથી વિનાશ માટે ૧ ભક્ત પરિણા, ૨ ઈગિની, ૩ પાદપપગમન રૂપ એ ત્રણમાંથી ગમે તે એક સકામમણે મુનિ અંતિમ મરણ પામે છે. (૩ર-૧૫૮) | પાંચમું અકામમરણયાધ્યયન સંપૂર્ણ