SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અકામમરણીયાધ્યયન-૫ तानि स्थानानि गच्छन्ति, शिक्षित्वा संयमं तपः । भिक्षादा वा गृहस्था वा, ये सन्ति परिनिवृत्ताः ॥२८॥ અર્થ–સંયમ અને તપનું આરાધન કરી, કષાયની આગને બૂઝવી, પરમ શાંતરસને પામનારા સાધુ કે ગૃહસ્થ પૂર્વોક્ત આવાસરૂપ સ્થાનને પામે છે. (૨૮-૧૫૪) तेसि सोच्चा सपुज्जाणं, संजयाणं वुसीमओ । न संतसंति मरणते, सीलवंता बहुस्सुआ ॥२९ ।। तेषां श्रुत्वा सत्पूज्यानां, संयतानां वश्यवताम् । न सन्त्रस्यन्ति मरणान्ते, शीलवन्तो बहुश्रताः ॥ २९॥ અર્થ-ઈન્દ્ર વગેરેના પૂજ્ય, ઇન્દ્રિયના વિજેતા, સંયમધારી પૂર્વોક્ત સ્વરૂપવાળા સાધુઓની પૂર્વોક્ત સ્થાનની પ્રાપ્તિ સાંભળી, મરણને અંત આવ્યે છતે ચારિત્રવંત, આગમવચનશ્રવણથી શુદ્ધ બુદ્ધિવાળાએ ઉગ પામતા નથી. (૨૯-૧૫૫). तुलिआ विसेसमादाय, दयाधम्मस्स खंतिए । विप्पसीएज्ज मेहावी, तहाभूएण अप्पणा ॥३०॥ तोलयित्वा विशेषमादाय, दयाधर्मस्य क्षान्त्या । विप्रसीदेत् मेधावी, तथाभूतेन आत्मना ३० ॥ અર્થ–બાલમરણ અને પંડિતમરણની પરીક્ષા કરીને પંડિતમરણની અને દયાધર્મની ક્ષમાપૂર્વક વિશિષ્ટતા કરી, મરણકાલ પહેલાં જેમ અનાકુલ મનવાળા હતા, તેમ અંતકાલમાં પણ તે પોતે બની મર્યાદાવર્તી મુનિ પ્રસન્નતાને ભજેના થાય. (૩૦-૧૫૬)
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy