________________
ઉત્તરાધ્યયનસૂત્ર સા
'',
चीराजिणं नगिणिणं, जडी संघाडी मुंडिणं । एयाई विन ताइंति, दुस्सीलं परियागयं ॥ २१ ॥ चीराजिनं नान्यं, जटित्वं संघाटी मुण्डत्वम् । સામ્યવિ ન ત્રાયતે, દુઃશીલ્ડ' પદ્માવતમ્ ॥ ૨ ॥ અથ-વસ્રો, મૃગ વગેરેના ચ, નગ્નપણું, જટાધારીપણું, કંથા, મુ`ડન કરાવવુ વગેરે પાતપેાતાની પ્રક્રિયા પ્રમાણે કલ્પેલા ભિક્ષુના વેષા, ભિક્ષુપણાના પર્યાયને પામેલ દુષ્ટ આચારવાળાને નરક વગેરે દુર્ગતિથી બચાવી શકતા નથી. (૨૨-૧૪૭)
દ
पिंडोलएव्व दुस्सीले, नरगाओ न मुच्चई | मिखाए वा गिहत्थे वा, सुव्वए कम्मई दिवं ॥ २२ ॥ पिण्डावलगो वा दुःशीलः, नरकात् न मुच्यते । भिक्षादो वा गृहस्थो वा, सुव्रतः क्रामति दिवम् ॥ २२ ॥
અથ-ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનાર પશુ દુષ્ટ આચરણવાળા નરકગમનથી ખચી શકતા નથી. ભિક્ષુક હાય કે ગૃહસ્થ, પણ શુદ્ધ ભાવપૂર્વક શીલપાલનરૂપ વ્રતના ધારક સુવ્રતી દેવલાકમાં જાય છે. જો કે મુખ્યવૃત્તિથી તપાલન મુક્તિનું કારણ છે, પણ જઘન્યની અપેક્ષાએ દેવલાકની પ્રાપ્તિ કહેલ છે. (૨૨-૧૪૮) अगार सामाइयंगाई, सडढी कारण फासए । पोसहं दुइओ पक्खं, एगरायं न हावए ॥ २३ ॥ अगारी सामायिकाङ्गानि श्रद्धी कायेन स्पृशति । ઔષધ ઢોવિ પક્ષયોઃ, રાત્રિ ન હાયેત્ ॥ ૨૩ ॥
.