________________
શ્રી અકામમરણીયાધ્યયન-પ
૬૫
સંલેખના કરેલ હેઈ આત્માને આઘાત નહીં હોવાથી આઘાત વગરનું હોય છે. (૧૮–૧૪૪) ण इमं सम्वेसु भिक्खुसु, न इमं सव्वेसु गारिसु । नाणासीला अगारत्था, विसमसीला य भिक्खुणो ॥१९॥ नेदं सर्वेषु भिक्षुषु, नेदं सर्वेषु अगारिषु । नानाशीला अगारस्थाः, विषमशीलाश्च भिक्षवः ॥ १९ ॥
અથ–આ પંડિતમરણ, સમસ્ત સાધુઓમાં કે સમસ્ત ગૃહસ્થોમાં સંભવતું નથી, પરંતુ કેટલાક પુણ્યશાલી ભાવસાધુઓ તથા સર્વવિરતિના પરિણામવાળા ગૃહસ્થાને સંભવે છે. અર્થાત્ અનેક પ્રકારના ભાંગાવાળી દેશવિરતિ હેવાથી નાનાશીલ ગૃહસ્થો કહેવાય છે અને નિદાન વગરના, પૂર્ણ શુદ્ધ ચારિત્રવાળા સર્વ સાધુઓ નથી હતા એટલે વિષમ આચારવાળા સાધુઓ હોય છે, એથી તમામનું એક સરખું મરણ નથી કહેવાતું. (૧૮-૧૪૫) संति एगेहिं भिक्खूहि, गारत्था संजमुत्तरा । गारत्थेहि अ सव्वेहि, साहवो संजमुत्तरा ॥ २० ॥ પત્તિ વ્યઃ સારા સંચોરાર અ ગ્ર સર્વેદ, સાધવ સંયમનોત્તર | ૨૦ |
અર્થકુતીર્થિક ભિક્ષુઓ કરતાં સમ્યગદર્શનવાળા દેશવિરતિધર ગૃહ પ્રધાન છે. સઘળાય સમ્યગદષ્ટિ દેશવિરતિધર કરતાં સંપૂર્ણ સંયમવાળા સાધુઓ ઉત્તમ છે. (૨૦–૧૪૬)