________________
ઉત્તરાધ્યયનસત્ર સાથે
ततः स मरणान्ते, बालः संत्रस्यति भयात् । अकाममरणेन म्रियते, धूर्त इव कलिना जितः ॥ १६ ॥
અર્થ—અસાધ્ય રોગની ઉત્પતિમાં પસ્તાવા બાદ મરણને છેડે ઉપસ્થિત થતાં બાલ જીવ, નરકગતિમાં જવાના ભયથી ડરે છે. (૧૬-૧૪૨) एयं अकाममरणं, बालाणं तु पवेइयं ।। एत्तो सकाममरणं, पंडिआणं सुणेह मे ॥ १७॥ एतद् अकाममरणं, बालानां तु प्रवेदितम् । इतः सकाममरणं, पंडितानां शृणुत मे ॥ १७ ॥
અથ–આ અકામમરણ બાલ ને હૈય છે, એમ શ્રી તીર્થકર વગેરે ભગવંતે એ કહેલ છે. હવે પછી પંડિતેને સકામમરણ હોય છે, આ વિષયને મારી પાસેથી તમે સાંભળે. (૧૭–૧૪૩) मरणं पि सपुण्णाण, जहा मे तमणुस्सयं । विप्पसण्ण-मणाघाय, संजयाण बुसीमओ ॥ १८ ॥ मरणमपि सपुण्यानां, यथा मे यदनुश्रुतम् । विप्रसन्नमनाघातं, संयतानां वश्यवताम् ॥ १८ ॥ ' અર્થ–પુણ્યશાલી, ચારિત્રધારી અને ઇન્દ્રિયવિજેતા જેનું મરણ પણ જે પૂર્વોક્ત પંડિતમરણ છે, તે વિવિધ ભાવના વગેરે પ્રકારેથી પ્રસન્ન ચિત્ત સંબંધી મરણ પણ વિપ્રસન્ન તથા વિશિષ્ટ યતના હેવાથી પર પ્રાણીઓને પીડા નહીં હોવાથી તથા વિધિપૂર્વક શરીરની