________________
શ્રી અકામમરણીયાધ્યયન-૫ છે કે- “દુષ્ટકર્મકારી મને ધિક્કાર છે ! હવે હું કમનશીબ શું કરું? (૧૩-૧૪૦) जहा सागडिओ जाणं, समं हिच्चा महापहं । विसमं मग्गभोइण्णो, अक्खे भग्गंमि सोयइ ॥१४॥ एवं धम्मं विउक्कम्म, अहम्म पडिवज्जिया । बाले मच्चुमुहं पत्ते, अक्खे भग्गे व सोयइ ॥ १५॥ युग्मम् ॥ यथा शाकटिको जानन् , समं हित्वा महापथम् । विषमं मार्गमवतीर्णः, अक्षे भग्ने शोचति ॥ १४ ॥ एवं धर्म व्युत्क्रम्य, अधर्म प्रतिपद्य । बालः मृत्युमुखं प्राप्तः, अक्षे भग्न इव शोचति ।। १५ ।। युग्मम् ॥
અર્થ–જેમ ગાડાવાળો, કાંકરા વગેરે વગરના સમમાર્ગને જાણવા છતાં રાજમાર્ગને છેડી, ખાડા-ટેકરાવાળા વિષમ માળે જાય છે. તે ખાડા વગેરેમાં પડવાને કારણે ધરી તૂટી જતાં શેક કરે છે કે-“મને ધિક્કાર છે, કેમ કે જાણીને હું કષ્ટ પામે છું” તેમ ગાડા હાંકનારની માફક સદાચારરૂપ ધર્મનું ઉલ્લંઘન કરી હિંસા વગેરે અધર્મને સ્વીકારી બાલ જીવ, મૃત્યુમુખમાં આવેલે આયુની ધરી તૂટી જતાં ગાડાવાળાની માફક પસ્તા કરે છે કે
હા મેં શું કર્યું ?” (૧૪+૧૫, ૧૪૦+૧૪૧) तओ से मरणंतम्मि, बाले संतस्सई भया । अकाममरणं मरइ, घुत्ते वा कलिणा जिए ॥ १६ ॥