________________
કર
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
હવે પરલેાકમાં મૃત્યુ બાદ કુકર્મોનું પરિણામ ભાગવવુ જ
પડશે.” (૧૧-૧૩૮)
सुया मे नरए ठाणा, असीलाणं च जा गई । વાહા” માળ, વાજા નથ મેથળા ॥ ૨॥ श्रुतानि मे नरके स्थानानि, अशीलानां च या गतिः । बालानां क्रूरकर्मणां प्रगाढाः यत्र वेदनाः ॥ १२ ॥
"
અ-મે* નરકમાં કુંભી, વૈતરણી વગેરે સ્થાના સાંભળ્યાં છે; વળી દુરાચારી જીવાની નરક વગેરે ગતિ થાય છે એ પણ સાંભળ્યુ છે; તથા જે નરકાદિ ગતિમાં કુર કર્મવાળા અજ્ઞાની જીવાને ઉત્કૃષ્ટ શીત-ઉષ્ણુ વગેરે વેદનાઓ થાય છે એ પણ સાંભળ્યુ છે. તથાવિધ ક્રિયા વાળા મારી તેવી જ ગતિ થશે એમ પરિતાપ કરે છે. (૧૨-૧૩૯)
તત્ત્વોષવાય ઝાળ, નન્હા મે તમનુસ્મુથ । अहाकम्मेहिं गच्छन्तो, सो पच्छा परितप्पइ ॥ १३ ॥ aaौपपातिकं स्थानं यथा मे तदनुश्रुतम् । यथाकर्मभिर्गच्छन् स पश्चात् परितप्यते ॥ १३ ॥
અથ-તે નરકામાં ઔપપાતિક જન્મ હેાવાથી અંતર્મુહૂર્તો પછી તરત જ મહાવેદનાના ઉદય ચાલુ થાય છે. અવિરત વેદના પલ્યાપમ-સાગરોપમ કે જેટલું આયુષ્ય હાય તેના છેડા સુધી રહે છે, અહીં અકાલમૃત્યુ નથી. આવું આવું ગુરુ પાસેથી સાંભળેલું વિચારતા તે ખાલ જી, કર્મીના અનુસારે તે પ્રકારના સ્થાનમાં જતા પસ્તાવા કરે