________________
શ્રી અકામમરણીયાધ્યયન-૫
અથ–ગૃહસ્થના સમ્યકત્વરૂપ સામાયિકના નિઃશંકતા વગેરે, કૃતરૂપ સામાયિકના કાલમાં અધ્યયન વગેરે અને દેશ વિરતિરૂપ સામાયિકના અણુવ્ર વગેરે અંગેને શ્રદ્ધાવાળે મન-વચન-કાયાથી આરાધે છે તથા બને પક્ષની ચૌદશ-પૂનમ વગેરે તિથિઓમાં આહાર વગેરરૂપ પષધ, ફક્ત રાતને પણ ન છેડે અર્થાત્ દિવસ અને રાતને કરે; પણ વ્યાકુલતાને લીધે દિવસના ન બની શકે તે રાત્રિના અવશ્ય પિષધ કરે. (૨૩-૧૪૯). एवं सिक्खासमावण्णे, गिहवासे वि सुव्बए । मुच्चई छविपवाओ, गच्छे जक्खसलोगयं ॥ २४॥ एवं शिक्षासमापन्नः गृहवासेऽपि सुव्रतः । मुच्यते छविपर्वतः गच्छेत् यक्षसलोकताम् ॥ २४ ॥
અથ–આ પ્રમાણે વ્રતરૂપ શિક્ષાથી યુક્ત ગૃહ વાસમાં પણ સુવ્રતસંપન્ન, ઔદ્યારિક શરીરથી છૂટી જઈ વૈમાનિક દેવ થાય છે. અહીં પંડિતમરણના અવસરે બાલપંડિત મરણ પણ કહેલ છે. (૨૪-૧૫૦) अह जे संवुडे मिक्खू , दुण्हमन्नयरे सिया । सव्वदुक्खप्पहिणे वा, देवे वावि महिड्ढिए ॥ २५ ॥ अथ यः संवृतः भिक्षुः, द्वयोरन्यतरः स्यात् । सर्वदुःखपहीणो वा, देवो वाऽपि महर्द्धिकः ॥ २५ ॥
અર્થ-જે કોઈ સર્વ આશ્રવારોને બંધ કરનારે ભાવસાધુ, (૧) પહેલાં સંપૂર્ણ દુઃખરહિત-સિદ્ધ ભગવાન