________________
શ્રી અકામમરણીયાધ્યયન-૫
૫૯ અર્થ–જે કામગમાં લંપટ કેઈ અત્યંત કર કર્મો કરનાર, અસત્ય ભાષણ વગેરે ભાવ-બંધનમાં આવેલ બેલે છે કે-“ ગત-રમગામી જન્મરૂપ પરલોક મેં જોયે નથી, વિષયેની આનંદકારી મોજ નજરે જોયેલ છે. તે જોયેલાને ત્યાગ અને નહીં જોયેલાની યાચના કરી મારી જાતને કેમ ઠગું ?(પ-૧૩૨) हत्थागया इमे कामा, कालिया जे अणागया । को जाणइ परे लोए, अस्थि वा नत्थि वा पुणो ॥६॥ हस्तागता इमे कामाः, कालिका ये अनागताः । को जानाति परो लोकः, अस्ति वा नास्ति वा पुनः ॥६॥
અર્થ – આ પ્રત્યક્ષરૂપે અનુભવાતા સ્વાધીન હસ્તગત થયેલ કામગો છે, પરંતુ ભવિષ્યમાં થનાર કામગ અનિશ્ચિત લાભવાળા છે. કેણ જાણે પરલેક છે કે નહિ? અર્થાત્ સંદેહવાળે પરલેક, હોવા છતાં કે પ્રત્યક્ષ કામગોને છેડી ભવિષ્યના કામો માટે પ્રયત્ન કરે ? આ અકામમરણવાળા બાલ જીવોને અભિપ્રાય હોય છે. (૬-૧૩૩) जणेण सद्धि होक्खामि, इइ बाले पगभई । कामभोगाणुराएणं, केसं संपडिवज्जई ॥ ७॥ जनेन सार्ध भविष्यामि, इति बालः प्रगल्भते । कामभोगानुरागेण, क्लेशं संप्रतिपद्यते ॥ ७ ॥
અથ– “ઘણું લેકે ભેગાસક્ત છે તે હું પણ તે