________________
શ્રી અકમમરણુયાધ્યયન-૫ अण्णवंसि महोहंसि, एगे तिण्णे दुरुत्तरे । तत्थ एगे महापन्ने, इमं पण्हमुदाहरे ॥१॥ अर्णवे महोघे, एकस्तीर्णः दुरुत्तरे । तत्र एको महाप्रज्ञः, इमं प्रश्नम् उदाहरत् ॥ १ ॥
અર્થ-જન્મપરંપરાના પ્રવાહવાળા, દુઃખે ઉતરી શકાય-દુસ્તર, સમુદ્ર જેવા અપાર સંસારમાં રાગ વગેરે રહિત એકલે કાંઠે આવી પહોંચેલ થાય છે. અજોડ પરઐશ્વર્યવાળા-કેવલજ્ઞાનવાળા પરમાત્માએ એકલાએ, દુરુત્તર સંસારમાં, વિશિષ્ટ સભામાં, આ હવે પછી કહેવાતા પૂછવા ગ્ય વિષયના પ્રશ્નનું સમાધાન કરેલ છે. (૧-૧૨૮) संतिमे य दुवे ठाणा, अक्खाया मरणतिया । જામના , રામમાં તહાં | ૨ | स्तः इमे च द्वे स्थाने, आख्याते मारणान्तिके । अकाममरणं चैव, सकाममरणं तथा ॥ २ ॥
અર્થ-મરણ સમયે થયેલ (મારણાંતિક) આ બે સ્થાને ભગવંતે એ કહેલ છે. (૧) અકામમરણ, (૨) સકામમરણ. (૨-૧૨૯) बालाणं अकामं तु, मरणं असई भवे । पंडियाणं सकामं तु, उकोसेण सई भवे ॥३॥