________________
પ
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
जे संख्या तुच्छ परप्पवाइ, ते पिज्जदोसाणुगया परज्झा । एए उहम्मेति दुर्गुछमाणो,
कंखे गुणे जाव सरीरभेओ ति बेमि ॥ १३ ॥ ये संस्कृताः तुच्छाः परप्रवादिनः, ते प्रेमद्वेषानुगता परवशाः । एते अधर्मा इति जुगुप्समानः,
काक्षेद् गुणान् यावत् शरीरभेदः इति ब्रवीमि ॥१३॥ અ−જે બાહ્ય શુદ્ધિવાળાઓ, તત્ત્વને નહીં જાણુનારા અને યથેચ્છ ખેલનારા હાઇ તુચ્છ પરતીથિકા છે, તે અન’તાનુખ'ધી રાગ-દ્વેષવાળા જાણવા. આ તથાવિધ રાગદ્વેષવાળા, અધર્મના હેતુ હોઈ અધમ છે એમ તેના સ્વરૂપને સમજી, તેએની નિંદાના પરિહારપૂર્વક, મરણુ સુધી, જિન-આગમમાં કહેલ જ્ઞાન-દન-ચારિત્ર વગેરે ગુણાની અભિલાષા સુતિ કરે. આ પ્રમાણે હે જમ્મૂ ! હું કહું છું. (૧૩–૧૨૭)
૫ ચેાથુ' શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન સપૂર્ણ !!