________________
૫૫
કુમુદું દિલ
અ
દ્વિઘાત કરે
છે
શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન-૪ બની કુગતિગમન વગેરેથી આત્માને બચાવી, અપ્રમત્તપણે પ્રગતિ સાધવી જોઈએ (૧૦-૧૨૪). मुहं मुहं मोहगुणे जयंतं, अणेगरुवा समण चरंत । फासा फुसन्ती असमंजसं च, न तेसु मिक्खु मणसा
પડશે ? मुहुमुहुः मोहगुणान् जयन्तं, अनेकरूपाः श्रमणं चरन्तम् । स्पर्शाः स्पृशन्ति असमंजसं च,
___ न तेषु भिक्षुर्मनसा प्रद्विष्यात् ॥११॥
અર્થ-વારંવાર મેહક શબ્દ વગેરેને જીતનાર સંયમમાર્ગમાં વિચરનાર મુનિ, વિવિધ પ્રકારવાળા પ્રતિફૂલ શબ્દ વગેરે વિષયેની ઉપસ્થિતિમાં મનથી પણ દ્વેષ ન કરે અર્થાત્ જેમ અનુકૂલ વિષમાં રાગ ન કરે તેમ અનિષ્ટ વિષયે માં શ્રેષ ન કરે. (૧૧-૧૨૫) मंदा य फासा वहुलोहणिज्जा, तहप्पगारेसु मणं न कुज्जा रक्खिज्ज कोहं विणइज्ज माणं,
मायं न सेवेज्ज पयहिज्ज लोहं ॥१२॥ मन्दाश्च स्पर्शा बहुलोभनीयाः, तथाप्रकारेषु मनो न कुर्यात् । रक्षेत् क्रोधं विनयेत् मानं, ____ मायां न सेवेत प्रजह्यात् लोभम् ॥१२॥
અર્થ-વિવેકીને અવિવેકી બનાવનાર, ચિત્તાકર્ષક કેમલ સ્પર્શ–મધુર રસ વગેરેમાં મુનિ મન મૂકે નહીં? તથા કેધને વારે, અહંકારને દૂર કરે, માયા ન સેવે અને આસક્તિને છેડે. (૧૨-૧૨૬)