________________
૫૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
વાસ્તે હું મુનિ ! પૂ વર્યાં સુધી પણ અપ્રમત્ત બની વિચરજે (૮–૧૨૨)
स पुच्वमेवं न लभेज्ज पच्छा, एसोवमा सासयवाइआणं । विसीअड़ सीढिले आउअम्मि, कालोवणीए सरीरस्स भए || ९ || स पूर्वमेवं न लभेत पश्चात् एषोपमा शाश्वतवादिनाम् । विषीदति शिथिले आयुपि, कालोपनीते शरीरस्य भेदे ॥ ९ ॥ અથ—જે પહે૯થી જ અપ્રમત્ત ન હોય તે અંત્યકાલે પણ પૂર્વની જેમ અપ્રમદને ન પામી શકે. ‘અમે પછીથી ધર્મ કરીશું.’--આવી ધારણા, કદાચ નિરુપક્રમ આયુબ્યવાળા હાઇ પાતાને શાશ્વત તરીકે માન્યતાવાળાઓને ચુક્ત થાય, પણ પાણીના પરપાટા જેવા આયુષ્યવાળાએ તે ઉત્તરકાલમાં ખેદ પામે છે. આત્મપ્રદેશાને છેડનાર, આયુષ્ય થાય કે મૃત્યુના આવ્યા પહેલાં, શરીરથી છૂટા થતાં પહેલાં આત્માએ પ્રમાદના પરિહાર કરવા જોઇએ. (૯-૧૨૩) खिष्पं न सकइ विवेगमेउ, तम्हा समुट्ठाय पहाय कामे । समेच्च लोग समया महेसी, अप्पाणरक्खी व चरsप्पमत्तो 112011 क्षिप्रं न शक्नोति विवेकमेतुं, तस्मात् समुत्थाय ग्रहाय कामान् । समेत्य लोकं समतया महर्षिः, आत्मरक्षीव चराप्रमत्तः ||१०||
અ—નકાલ સ સંગત્યાગ કે કષાયત્યાગરૂપ વિવેક પામી શકતા નથી, માટે ‘હું પછીથી ધર્મી કરીશ. ' –આવા આલસના ત્યાગપૂર્વક ઉદ્યમ કરી, કામલેાગેાને છેાડી, પ્રાણીસમૂહપ લેાકના તરફ સમષ્ટિ રાખી, મેાક્ષાભિલાષી
"