SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન-૪ ૫૧ અ—જે મનુષ્યા ધનની મહત્તાના નિર્ણય કરી પાપકમાં કરી ધન કમાય છે, તે શ્રીપાશમાં 'ધાયેલા પુરુષા ધનને છેાડી, વૈરની પરપરાવાળા રત્નપ્રભા વગેરે નરકના પ્રતિ પ્રસ્થાન કરે છે. (૨-૧૧૬) तेणे जहा संधिमुहे गहीए, स कम्मुणा किच्च पावकारी | एवं पया पेच्च इहं च लोए, कडाण कम्माण न मुक्ख अस्थि || ३ | " स्तेनो यथा सन्धिमुखे गृहीतः स्वकर्मणा कृत्यते पापकारी । एवं प्रजा प्रेत्य इह च लोके, कृतानां कर्मणां न मोक्षोऽस्ति || ३ || અર્થ-જેમ પાપ કરનાર ચાર, ખાતર પાડતાંચારી કરતાં પકડાઈ જતાં તેને પકડનારાઓ કાપી-મારી નાખે છે. તેમ જીવ, આ લેાક-પરલોકમાં પાતે કરેલ-કર્મ અને એ ક્રમે કરેલ વિવિધ બાધાએથી પીડાય છે; કેમ કે, કરેલા કર્મીને ભાગવ્યા સિવાય છુટકો નથી. (૩–૧૧૭) संसारमावण्ण परस्स अट्ठा, साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उ वेअकाले, न बंधवा बंधवयं उर्विति ॥४ संसारमापन्नः परस्य अर्थाय साधारणं यच करोति कर्म । कर्मणस्ते तस्य तु वेदकाले, न बान्धवाः बान्धवतां उपयन्ति ॥४॥ અથ-ઊ'ચ-નીચ જીવાયેાનિમાં ભ્રમણુરૂપ સંસારને પામેલા જીવ, ‘પુત્ર, સ્ત્રી વગેરે ખીજાઓ માટે સ્વ-પર નિમિત્તે જે ખેતી વગેરે કર્મ કરે કના ઉદયકાલમાં સ્વજના બંધુતા ખતલાવતા અર્થાત્ તે કર્મા તા પેાતાને એકલાને જ ભાગવવાં પડે છે. (૪–૧૧૮) અથવા છે, પણ તે નથી.
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy