________________
શા
માદપ્રમાદાધ્યયન-૪
असंखययं जीविय मा पमायए, जरोवणी अस्स हु नत्थि ताणं। एवं विआणाहि जणे पमत्ते, किं नु विहिंसा अजया
હિંતિ III असंस्कृतं जीवितं मा प्रमादीः, जरोपनीतस्य हु नास्ति प्राणम् । एतं विजानीहि जनाः प्रमत्ताः, किं नु विहिंस्रा अयताः
ગ્રીષ્યત્તિ / ૨ / અર્થ-આ આયુષ્ય, સેંકડો પ્રયત્નોથી વધારી કે તૂટેલું તે સાંધી શકાતું નથી. તેથી ચાર અંગો મેળવ્યા પછી પ્રમાદ ન કરે ! જે પ્રમાદ કરશે તે ફરીથી ચાર અંગો દુર્લભ છે. વળી ઘરડાને ઘડપણ દૂર કરનાર શરણ નથી અથવા ઘરડો ધર્મ કરી શકતો નથી, માટે ઘડપણ આવ્યા પહેલાં ધર્મ કરવામાં પ્રમાદ ન કરે. પ્રમાદી, પાપસ્થાને સેવનારા, વિવિધ હિંસા કરનારા છે, દુખસ્થાન નરક વગેરેના મહેમાન બને છે. કેઈ તેઓને બચાવી શકતું નથી, માટે ધર્મમાં પ્રમાદ ન કરે. (૧-૧૧૫) जे पावकम्मे हि धणं मणूसा, समाययंति अमई गहाय । पहाय ते पासपयट्टिए नरे, वेशणुबद्धा नरयं उविति ॥२॥ ये पापकर्मभिः धनं मनुष्याः, समाददते अमति गृहीत्वा । प्रहाय ते पाशप्रवृत्ताः नराः, वैरान बद्धाः जर उपयान्ति ॥२ ।।