________________
શ્રી ચતુરંગીય અધ્યયન-૩
૪૯
અર્થ-આયુષ્ય પ્રમાણે મનુષ્યના અનુપમ–મને હર શબ્દ વગેરે ભાગો ભાગવીને, પૂર્વ જન્મમાં નિદાન વગેરે વગરના હાઇ સમ્યગ્ ધ વાળા, નિષ્કલંક જિનકથિતધર્મપ્રાપ્તિરૂપ માધિના અનુભવ કરીને, પૂર્વોક્ત મનુષ્યત્વ વગેરે ચાર અંગાને દુર્લભ જાણી, સસાવદ્ય વિરતિરૂપ સ યમ આચરી, બાહ્ય-અભ્યંતર તપથી સકલ કના અશાના ક્ષય કરી શાશ્વત સિદ્ધ મને છે. હે જમ્ ! આ પ્રમાણે હું કહું છું. (૧૯-૨૦) (૧૧૩-૧૧૪)
। ત્રીનું શ્રી ચતુરગીય અધ્યયન સપૂણું !